INFORMATION AVAILABLE IN ENGLISH, GUJARATI AND HINDI

VOMITING

Vomiting is quite commonly seen in children and may not be an indication of any disease. However, recurrent vomiting associated with weight loss would warrant a consultation by a child specialist. It is important to note the quantity, frequency and color of vomiting.  Vomiting associated with loose stools (diarrhea) is a sign of intestinal infection.

White Vomits: Recurrent white vomiting can be because of two main surgical problems:

a) Gastroesophageal reflux (GER): This is retrograde flow of stomach contents back into the oesophagus.

b) Pyloric Stenosis: Commonly seen at the age of 1 month, where the child has large and projectile vomits.

Picture1 Pyloric Stenosis Picture2  At Surgery

Green Vomits: Green vomiting is the sign of a serious problem and medical attention needs to be sought urgently. Green vomiting in a newborn child is almost invariably a cause of intestinal obstruction. ●

DSC00041 (2)   Malrotation of intestine (A very common cause of green vomiting in neonates and infants)

GUJARATI

ઉલ્ટી

ઉલ્ટી બાળકોમાં સર્વસામાન્ય છે અને ઘણીવાર તે કોઈ બીમારીનું કારણ નથી હોતું. પરંતુ ઉલ્ટી વારંવાર થવાનાં કારણે બાળકનું વજન વધતું અટકે અથવા ઘટવા માંડે તો અચૂક ડાક્ટરી તપાસ જરૂરી છે.

ઉલ્ટીનું પ્રમાણ અને નંબર ઉપરાંત તેનો રંગ જાણવો જરૂરી છે. ઉલ્ટી સાથે પાતળા ઝાડા થવા એ આંતરડાનાં ઇન્ફેક્શનનું કારણ છે.

૧. સફેદ કલરની ઉલ્ટી  ઃ મુખ્ય બે કારણો

– ગેસ્ટ્રો ઇસોફેઝીયલ રીફલકસ ઃ ખોરાક/દૂધ હોજરીમાં ગયા બાદ અન્નનળીમાં પરત આવે/બેક મારે.

– પાયલોરીક સ્ટેનોસીસ ઃ હોજરીના આગળના ભાગમાં અવરોધના કારણે ઉલ્ટી થાય. સામાન્ય રીતે ૧ માસના બાળકમાં આ બીમારી થાય છે અને તે માટે આૅપરેશન કરવું પડે છે.

૨. લીલા કલરની ઉલ્ટી ઃ આ એક ગંભીર બીમારીની નિશાની છે અને જલ્દી ડાક્ટરની સલાહ લેવી જરૂરી છે. નવજાત શિશુમાં લીલી ઉલ્ટી આંતરડામાં જન્મજાત અવરોધના કારણે હોય છે, માટે યોગ્ય તપાસ અને ટ્રીટમેન્ટ કરાવવી જરૂરી છે. •

 

HINDI

उल्टी

बच्चों में उल्टी की शिकायत एक आम बात है और यह किसी प्रकार की बीमारी का  लक्षण नहीं दर्शाता। लेकिन बार-बार उल्टी होने के कारण बच्चे का वजन घटने से बचाने के लिए डॉक्टर से जरूर संपर्क करना चाहिए। उल्टी की मात्रा के अतिरिक्त  उसके रंग के बारे में जानना भी आवश्यक है। उल्टी के साथ दस्त होना आंतो में संक्रमण के कारण हो सकता है।

१)सफेद रंग की उल्टी होने का कारणः मुख्य दो कारण

गेस्ट्रो इसोफेझीयल रीफ्लक्सः खुराक/दूध पेट में जाने के बाद अन्ननली में वापस आता है।

पायलोरीक स्टेनोसीसः आंतों के अगले भाग में अवरोध के कारण उल्टी होती है। सामान्यतः यह बीमारी एक माह की आयु के बच्चे में होती है और इसके लिए ऑपरेशन करना पड़ता है।

२) हरे रंग की उल्टी :  यह एक गंभीर बीमारी का लक्षण है और तुरंत डॉक्टर से परामर्श करना आवश्यक है। नवजात शिशु के मामले में हरे रंग की उल्टी होना आंतों में जन्मजात अवरोध के कारण होती है। अतः उचित जांच एवं उपचार करने की आवश्यकता होती है।•