INFORMATION AVAILABLE IN ENGLISH, GUJARATI AND HINDI

Umbilical Granuloma and Polyp

Umbilical granuloma is a small red lesion located in the umbilicus. It is a remnant of the umbilical cord that detaches within days after birth. This may cause recurrent whitish or watery discharge and occasional bleeding on friction. This can be normally treated with application of antibiotic powder or even common salt.  However, if it persists, medical attention is necessary. The granuloma requires to be burnt using either electrocautery or chemically with nitric oxide sticks.

DSC00143 DSC00385 Picture3 DSC00151 Picture2  Umbilical Granumola / Polyp

GUJARATI

દૂંટીનો મસો

દૂંટીનો મસો સામાન્ય બીમારી છે. બાળક જ્યારે જન્મે ત્યારે નાળ દૂંટી સાથે જાડાયેલી હોય છે.  આ નાળ દસ  દિવસમાં ખરી જાય છે. નાળ ખર્યા પછી અમુક કોષ રહી જવાના કારણે દૂંટીનો મસો થાય છે.દૂંટીના મસામાં નાની ચણોઠી જેવા આકારની લાલ ગાંઠ દૂંટીમાં જાવા મળે છે જેમાંથી પાણી અથવા ચીકણો પદાર્થ નીકળે છે. ઘસારો થવાથી આ ગાંઠમાંથી લોહી પણ નીકળે છે.  દૂંટીના મસામાં સામાન્ય સંજાગોમાં કોઈ એÂક્ટવ ટ્રિટમેન્ટ આપવામાં આવતી નથી. સામાન્ય ઍÂન્ટબાયાટીક પાવડર છાંટવાથી અને ચોખ્ખાઈ રાખવાથી આ મસો મટી જાય છે. ઘણીવાર સહેજ મીઠાંનું પાણી લગાવવાથી પણ  દૂંટીનો મસો તેની મેળે ઓગળી જાય  છે. અલબત્ત, આ રીતની ટ્રિટમેન્ટ કરવા છતાં દૂંટીનો મસો જેમ નો તેમ રહેતો હોય તો એક નાનું આૅપરેશન કરી લેસર વડે દૂંટીનો મસો બાળી નાખવો પડે. આથી વિપરીત દૂંટીમાં દ્રાંક્ષ જેવી ગાંઠ કે જેને અÂમ્બલીકલ પાલીપ કહેવામાં આવે છે તે પણ જાવામાં આવતી હોય છે. આ રીતની ગાંઠમાં ઘણીવાર આંતરડું દૂંટીના અંદરના ભાગમાં જાડાયેલું હોય છે. આવા કેસમાં બહારની ગાંઠ કાઢી નાખવાથી ટ્રિટમેન્ટ અધૂરી રહે છે. લેપ્રોસ્કોપી કરી પેટની અંદર  આંતરડા સાથે જાડાણ નથી તે જાણ્યા પછી જ બાહ્ય ગાંઠનું આૅપરેશન કરવું એ સંપૂર્ણ ટ્રિટમેન્ટ છે. •

HINDI

नाभिकीय ग्रेन्युलोमा एवं पोलिप

नाभिकीय ग्रेन्युलोमा नाभि में स्थित एक प्रकार का छोटा लाल घाव होता है। यह गर्भनाल का एक अवशेष होता है जो जन्म के बाद नाभी अलग हो जाने पर रह जाता है। इसके कारण बार-बार सफेद स्त्राव या पानी जैसा स्त्राव और कभी-कभार घर्षण होने पर रक्त स्राव हो सकता है। इसका उपचार सामान्य रूप से एंटीबायोटिक पाउडर के उपयोग से या यहां तक कि साधारण नमक से भी किया जा सकता है। हालांकि, अगर समस्या बनी रहती है तो चिकित्सीय देखभाल आवश्यक हो जाती है। नाइट्रिक ऑक्साइड छड़ों का उपयोग करके विद्युतचुंबकीय अथवा रासायनिक से ग्रेन्युलोमा को जला देने की आवश्यकता होती है।

कभी-कभी बच्चे की नाभि के पास बड़ा सा लाल अंगूर जैसा घाव बन सकता है। इसे नाभीय पोलीप कहा जाता है और इसकी अधिकतर आंत के आंतरिक जुड़ाव की संभावना होती है (विटेलो-आंतों की वाहिनी)। ऐसी स्थिति में, नाभिकीय पोलीप को काटना पर्यात उपचार नहीं है। ऐसे में बच्चे में इसके लक्षण बने रहने की संभावना रहती है। ऐसे मामलों में लेप्रोस्कोपी के द्वारा पेट के अंदर आंतों के आपसी जोड़ नहीं होने का पता लगाने के बाद बाहरी गांठ का ऑपरेशन किया जाता है।  •