INFORMATION AVAILABLE IN ENGLISH, GUJARATI AND HINDI
TONGUE TIE
Tongue tie is a common problem seen in many children where the tongue is tied by a band to the floor of the oral cavity. This causes the tongue to fork (like that of a frog) when the child protrudes its tongue. Tongue tie may cause problems in pronunciation of certain letters which need the tongue to touch the palate.
Release of tongue tie is a simple procedure which involves division of the band under the tongue. This is a short procedure and the child is discharged from the hospital in a few hours. The surgery does not have any implications in the child’s food habits. ●
Tongue Tie
GUJARATI
જીભ નીચે તાર
ઘણાં બાળકોમાં જીભ નીચે તાર જાવા મળે છે. આ એક જન્મજાત ખોડ છે જેમાં જીભ જડબાનાં નીચેનાં ભાગ સાથે બંધાયેલી રહે છે. આ ખોડના કારણે બાળક જ્યારે જીભ બહાર કાઢે ત્યારે દેડકાની જેમ જીભ ફંટાયેલી જાવા મળે છે જેને અંગ્રેજીમાં ફોરકીંગ આૅફ ટંગ કહેવામાં આવે છે. આ ખોડથી બાળકને ‘થ’, ‘ટ’,‘ડ’, ‘ર’ અને ‘ત’ ના અક્ષરો બોલવામાં તકલીફ પડતી હોય છે. આ ખોડના કારણે ઘણીવાર બાળકને ઝડપથી બોલવામાં પણ તકલીફ પડતી હોય છે. આ ખોડનું નિવારણ કરવા માટે લેસરથી જીભ નીચે બંધાયેલો તાર છૂટો કરવામાં આવે છે. આ એક ખૂબ જ સામાન્ય આૅપરેશન છે અને બાળકને ત્રણ થી ચાર કલાકમાં હાÂસ્પટલમાંથી રજા આપી દેવામાં આવે છે. બાળક આૅપરેશનના દિવસથી જ ખાતું-પીતું થઈ જાય છે અને પોતાની સામાન્ય ક્રિયાઓ કરી શકે છે. આૅપરેશન બાળક નાનું હોય ત્યારે કરાવવું જાઇએ. •
HINDI
जीभ टाई/जिह्वा बद्धता
जीभ टाई बच्चों में पाई जानेवाली एक सामान्य समस्या है, जिसमें यह देखा गया है कि जीभ मौखिक गुहा के तल पर एक तार से बंधी हुई होती है। इस कारण जब बच्चा अपनी जीभ फैलाता है तब वह एक काँटे (मेंढक की तरह) की भांति दिखाई देती है। जीभ टाई के कारण ऐसे कुछ शब्दों के उच्चारण में समस्याएं पैदा हो सकती है जिनमें जीभ्ा तालु को स्पर्श करती है।
जीभ टाई को खोलना एक सरल प्रक्रिया है जिसमें जीभ को नीचे के तार से अलग किया जाता है। यह एक अल्पकालीन प्रक्रिया है, जिसके बाद बच्चे को अस्पताल से कुछ ही घंटो में छुट्टी दी जाती है। इस सर्जरी से बच्चे के भोजन की आदतों में कोई प्रभाव नहीं पड़ता। •