INFORMATION AVAILABLE IN ENGLISH, GUJARATI AND HINDI

ENGLISH

Ranula / Subglotic Cyst

Ranula (Rana in Latin means frog) is a type of mucocele found on the floor of the mouth. It presents as a translucent blue swelling in the floor of the mouth. It may be small and asymptomatic, but can increase in size if not treated and interfere in swallowing.

It contains a viscous jelly like substance which is mucin from the ruptured salivary glands. A dermoid cyst may also present on the under surface of the tongue and unlike ranula, it is opaque. Surgery is curative for subglotic cyst. Incomplete removal may cause recurrence. ●

GUJARATI

જીભ નીચે ગાંઠ

બાળકનાં મોઢાંમાં તપાસ કરતાં  નાની ગાંઠ જીભ નીચે જાવા મળે છે.

રેન્યુલા જીભ નીચે એક પારદર્શક ગાંઠ જેવી લાગે છે. અને તેનું થવાનું કારણ જીભ નીચે આવેલી થૂંકની ગ્રંથિનું  મોઢું બંધ હોવાનું છે.

ડરમોઇડ સીસ્ટ પણ જીભ નીચે મધ્ય ભાગમાં થાય  જે પારદર્શક નથી હોતી.

આવી ગાંઠોનાં કારણે બાળકને બોલવામાં અને ખાવા-પીવાની તકલીફ પડી શકે છે.

આૅપરેશન એ એક જ ઈલાજ છે અને આ આૅપરેશન જાખમ રહિત સીમ્પલ હોય છે. •

HINDI

जीभ के नीचे गांठ

रेन्युला (लेटीन भाषा में राना का अर्थ मेंढक होता है) मुँह के तल्ले पर पाया जाने वाला एक प्रकार का म्युकोसील (द्वह्वष््रूष्द्गद्यद्ग) है। यह मुँह के तल्ले पर एक पारदर्शी नीले रंग की गांठ को दर्शाता है। यह छोटा होता है, लेकिन उपचार न किए जाने पर इसका आकार बढ़ सकता है और इसके कारण खाने-पीने में परेशानी होती है।

इसमें एक चिपचिपा जेली जैसे पदार्थ होता है जो फूट पड़ने वाले लार ग्ा्रंथियों से श्लेष्मरस होता है । डर्मोइट सीस्ट भी जीभ के नीचे एक प्रकार की गांठ होती है, और यह पारदर्शी नहीं होती। सर्जरी इसका रोगनिवारक उपचार है। इसे पूरी तरह से न निकाला जाए तो यह दुबारा हो सकता है।•