INFORMATION AVAILABLE IN ENGLISH, GUJARATI AND HINDI

RECURRENT ABDOMINAL PAIN & MESENTERIC LYMPHADENOPATHY

Recurrent abdominal pain is a common and vexing problem in children especially between 2 and 10 years. Abdominal pain which causes disturbance in sleep, school drop outs and hindrance in day to day activities of the child needs medical attention. It is mandatory to get the child checked up by a doctor and get an ultrasound scan done if necessary.

Ultrasound scan is a common and non invasive investigation which does not have any radiation exposure. It can pick up pathologies that are not visible on the outside or may not be apparent on clinical examination. One of the most common things that is picked up on ultrasound scan is enlarged mesenteric lymph nodes. The most common cause of this is intestinal  infections or appendicitis. Rarely they can be due to tuberculosis or malignancy. In a well child, the size of these glands may be monitored by ultrasound scan on a monthly basis. If the size of the glands persist to 1.5 cm or larger and if there are multiple glands in the abdomen, a laparoscopic biopsy of the mesenteric lymph nodes may be helpful to arrive at a scientific diagnosis. ●

GUJARATI

પેટનો દુઃખાવો અને પેટની ગાંઠો

બાળકોમાં (ખાસ કરીને ૨ થી ૧૦ વર્ષની ઉંમરનાં બાળકોમાં) પેટનો દુઃખાવો વારંવાર થવો તે એક સામાન્ય પણ જટિલ પ્રોબ્લેમ છે.

અવારનવાર પેટમાં દુઃખાવો જેનાથી બાળકની ઊંઘ બગડતી હોય, સ્કૂલમાંથી પાછા આવવું પડતું હોય અથવા તેની રોજિંદી પ્રવૃત્તિમાં અડચણ આવે તો તેવા સંજાગોમાં બાળકની ડાક્ટરી તપાસ અનિવાર્ય બને છે. સામાન્ય તપાસમાં ચિન્હો ન જણાતાં લેબોરેટરી તપાસ અને રેડિયોલોજી ટેસ્ટ કરાવવા પડે છે.

સોનોગ્રાફી એક સામાન્ય અને હાનિરહિત તપાસ છે. પેટમાં દુઃખાવાની તપાસ દરમ્યાન આંતરડાની આજુબાજુમાં ગાંઠો હોવાનું નિદાન સોનોગ્રાફીમાં થતું હોય છે. આ થવાનું મુખ્ય કારણ આંતરડાનું ઇન્ફેક્શન અથવા એપેન્ડીક્સનો સોજા છે. ઘણીવાર ટી.બી. અને કેન્સરની શરૂઆત પણ આ ગાંઠોનું કારણ હોય છે. આવા સમયે આ ગાંઠોની સાઈઝ ૧ મહિનાનાં અંતરે બે-ત્રણ સોનોગ્રાફીની તપાસ કરાવી માપવામાં આવે છે. ૧.૫ સેમી. અથવા મોટી સાઈઝની એક થી વધુ ગાંઠો આવે તો લેપ્રોસ્કોપી દ્વારા આૅપરેશન કરી પેટની સંપૂર્ણ તપાસ થાય છે અને એક અથવા વધુ ગાંઠો કાઢી તેની બાયપ્સી દ્વારા સચોટ નિદાન કરાવવું પડે છે. ૯૦% ગાંઠો સામાન્ય ઇન્ફેક્શનના કારણે હોય છે અને તે ચિંતાનું કારણ હોતી નથી.  •

HINDI

पेट दर्द एवं पेट में गाँठ

बच्चों में बार-बार पेट दर्द की शिकायत आम है, विशेष रूप से २ से १० वर्ष की आयु के बच्चों में यह समस्या रहती है। पेट दर्द के कारण बच्चे की नींद खराब होना, स्कूल से बार-बार छुट्टी लेना और बच्चे के दैनिक क्रियाकलापों में बाधा होना, इन स्थितियों में डॉक्टर से पामर्श लेना जरूरी है। आवश्यकता पड़ने पर सोनोग्राफी करानी चाहिए।

सोनोग्राफी एक समान्य और हानिरहित जाँच है जिसमें विकिरण का प्रभाव नहीं पड़ता। सोनोग्राफी करने से पेट के भीतर दर्द होने के कारण, आँतों के आसपास गाँठों के होने का पता लगाया जाता है।  आँतों का इंफेक्शन या एपेन्डिक्स की सूजन इसका सबसे प्रमुख कारण है, जिसकी पहचान सोनोग्राफी से की जा सकती है। इन गाँठों के होने का कारण टी.बी या कैंसर के होने की शुरूआत भी हो सकती है। ऐसी स्थिति में एक महीने के अंतराल पर दो-तीन सोनोग्राफी से जाँच करके इन गाँठों के आकार को मापा जाता है। १.५ से.मी या उससे बड़ी आकार की एक या अधिक गाँठें होने पर लेप्रोस्कोपी  करके पेट की संपूर्ण जाँच की जाती है। इसमें बायोप्सी से गाँठ के अंश को निकाल कर जाँच द्वारा रोग की पक्की पहचान की जाती है। ९०% गाँठें सामान्य इन्फेक्शन के कारण होती है, जो चिंता का विषय नहीं हैं। •