INFORMATION AVAILABLE IN ENGLISH, GUJARATI AND HINDI
FOREIGN BODY IN THE AIR PASSAGE RESPIRATORY TRACT
Children have a tendency to put one or the other thing in their mouth. If the child is crying, laughing or taking a deep breath, a food particle or foreign body in the mouth may easily slip into the air passage and the lung tubes (bronchus). This may cause the child to have bouts of severe coughing and even difficulty in breathing. If the inhaled foreign body has gone unnoticed, the child may continue to have chronic cough and ill health and a suspicion may be raised only when the child visits a doctor or an x-ray is taken. Most of food particles like peanuts, gram seeds, beetel seeds etc. are not seen on x-ray. However, a suspicion of the same can be raised when the x-ray shows emphysematous changes due to air trapping in the lung. Foreign bodies in the respiratory tract are removed by bronchoscopy where an endoscope is placed through the air passage and the foreign body is removed.
Foreign bodies in the air passage may prevent the child from breathing normally and may also cause a risk to life. They should hence be treated as an emergency. ●
Left Bronchus & Bronchiole
Right Bronchus & Bronchioles
Main Bronchus
Carina
Epiglottis
GUJARATI
શ્વાસનળીમાં ફારેન બોડી
નાના બાળકોને કોઈપણ વસ્તુ મોંમાં મૂકવાની ટેવ હોય છે. કોઈપણ કારણસર રડતાં, હસતાં, ઉંડો શ્વાસ લેતાં મોંમાં રાખેલી વસ્તુ સીધી શ્વાસનળી અને તેની આગળ ફેફસાંની નળીમાં ભરાઈ જાય છે. આવું થાય ત્યારે બાળકને ખૂબ જ
ઉધરસ આવે છે. ઘણીવાર આ અકસ્માત ભૂલાઈ જાય છે. ઘણા દિવસો પછી પણ બાળકને ખાંસી મટતી ન હોવાથી બાળકનો છાતીનો X-ray પડાવવામાં આવે છે, અને તેમાં જા મેટાલીક ફારેન બોડી હોય તો દેખાય છે, પણ જાૅ
બિન મેટાલીક (દા.ત, સીંગનો દાણો) હોય તો તે દેખાતો નથી, પરંતુ ફેફસાંમાં દેખાતાં બદલાવ (Emphysema)થી ફારેન બોડી છે તેવો ખ્યાલ આવે છે.
જાૅ ફારેન બોડી મુખ્ય શ્વાસનળીમાં ફસાય તો બાળકને શ્વાસ લેવામાં સખત તકલીફ પડે છે અને ઘણીવાર બાળક મરણ પણ પામે છે. તાત્કાલીક શ્વાસનળીની દૂરબીનની તપાસ (બ્રોન્કોસ્કોપી) બાળકને બચાવે છે.
હોસ્પિટલ માં તાત્કાલીક પહોંચી શકાય તેમ ન હોય તો બાળકને ઊંધું પગથી લટકાવી, બરડા પર મારવાથી ફારેન બોડી શ્વાસનળીમાંથી નીકળી શકે.
જાૅ ફારેન બોડી નાની શ્વાસનળીની (બ્રોન્કસ) હોય તો પણ બ્રોન્કોસ્કોપીથી તેને કાઢવાથી બાળક તરત સા૨ું થઈ જાય છે.
શ્વાસનળીમાં સીંગનાં દાણા,ચણા,કચૂંકા અથવા અનેક જાતની મેટાલીક વસ્તુઓ બ્રોન્કોસ્કોપી દ્વારા કાઢી શકાય છે. •
Gram Seed in the Air Passage
Button Battery in the Air Passage
Vegetable particle in air passage
Balloon in the air passage
HINDI
श्वासनली में फंसी बाहरी वस्तुएँ
छोटे बच्चों में किसी वस्तु को मुँह में डालने की आदत होती है। किन्हीं कारणों, जैसाकि बच्चों का रोना, हंसना, गहरी साँस लेना आदि के दौरान मुँह में रखी वस्तु सीधी श्वास नली से होकर के फेफड़ों की नली में फंस जाती है। ऐसा होने पर बच्चे को अत्यधिक खाँसी आती है। कई बार ऐसी घटना की ओर ध्यान नहीं जाता है। कई दिनों तक बच्चे की खाँसी मिटती नहीं है और धीमा बुखार भी रहता है। ऐसे में डॉक्टर भी कई बार एंटीबायोटिक और खाँसी की दवाई देते हैं। इसके बाद भी अगर खाँसी बंद नहीं होती है तो छाती का एक्स-रे करवा लेना चाहिए, जिससे यदि कोई धातु वाली वस्तु हो तो दिखाई देगी। यदि जैविक वस्तु (उदा. मूँगफली का दाना) हो तो एक्स-रे में दिखाई नहीं देगा, लेकिन फेफडों में हो रहे परिवर्तन के लक्षणों (एम्फायसेमा) से इसका अंदेशा मिल जाता है।
यदि बाहरी वस्तु श्वास नली में फंस जाती है तो बच्चे को साँस लेने में कठिनाई होती है और उसकी मृत्यु भी हो सकती है। तुरंत श्वास नली की दूरबीन से जांच (ब्रोंकोस्कोपी ) कर के बच्चे की जान बचाई जा सकती है।
यदि बाहरी वस्तु श्वास नली की शाखा (ब्रोंकस) में फंसी हो तो ब्रोंकोस्कोपी द्वारा उसे निकाल देने से बच्चा तुरंत स्वस्थ हो जाता है।
श्वास नली में मूँगफली का दाना, चना, कूंचा अथवा धातु की वस्तु की उपस्थिति की जाँच ब्रोंकोस्कोपी द्वारा की जाती है। ऐसी आपात परिस्थिति में जल्द से जल्द उपचार किया जाना चाहिए। •