INFORMATION AVAILABLE IN ENGLISH, GUJARATI AND HINDI
CONSTIPATION
If a child passes hard stools, has pain while passing stools or has excessive abdominal distention or flatus (gas) formation, a doctor needs to be consulted. Treatment needs to be done only according to the doctor’s advice. It is not advisable to start the child on home remedies. If the child does not pass stools daily, but passes soft stools without any discomfort every 2 – 3 days, then it does not qualify as constipation.
If the child has constipation since birth and is associated with abdominal distention requiring suppositories or enemas, then it raises a suspicion of a disease of the large intestine called “Hirschsprung’s disease”. This needs consultation by a pediatric surgeon and may need investigations like a Barium enema or even a Rectal biopsy. ●
Children with constipation causing abdominal distention
કબજિયાત
કઠણ ઝાડો થવો અને તે કરવામાં બાળક ને દુઃખાવો થાય પેટ ફૂલી જાય, વધુ પડતો ગેસ થાય તો અચુક ડાક્ટરની સલાહ મુજબ તપાસ કરાવવી અને દવા લેવી. ઘરગથ્થુ દવાઓ ન કરવી. ઝાડો દરરોજ ન થતો હોય, પણ બાળક પોચો સંડાસ ૨-૩ દિવસે કરે તો તેને કબજિયાત ન ગણવી.
કબજિયાત લગભગ જન્મથી હોય અને બાળકનું પેટ ફૂલે, વારંવાર એનીમા અપાવવા પડે અને બાળકનું વજન ન વધે તો ચોક્કસ આ મોટા આંતરડાની જન્મજાત બીમારી હોઈ શકે. આને હર્ષસ્પૃન્ગ ડીઝીઝ કહે છે. આ માટે બાળકના સર્જનને બતાવી બાળકની વધુ તપાસ જેમ કે બેરિયમ એનીમા અથવા રેક્ટલ બાયપસી કરાવવી પડે છે. •
कब्ज
मल सख्त हो और उसे करने में बच्चे को दर्द हो, पेट फूल जाए, अत्यधिक गैस हो जाए तो डॉक्टर से अवश्य परामर्श करें और निर्देश के अनुसार जाँच कराएं और दवाइयां लेनी चाहिए। घरेलू दवाइयाँ नहीं लेनी चाहिए। मल हर रोज न होता हो, लेकिन बच्चा भले ही २-३ दिन में नरम संडास करे तो इसे कब्ज नहीं समझा जाना चाहिए। कब्ज जन्म से हो और बच्चे का पेट फूल जाए, बार-बार जुलाब देने की आवश्यकता पड़ती हो, और बच्चे का वजन न बढ़ रहा हो तो निसंदेह यह बड़ी आंत सम्बंधी जन्मजात बीमारी हो सकती है। इसे हर्षस्प्रंग रोग कहते हैं। बच्चे को सर्जन के पास ले जा कर अधिक जांच करानी पड़ती है जैसाकि बेरीयम एनिमा अथवा रेक्टल बायोप्सी।•