INFORMATION AVAILABLE IN ENGLISH, GUJARATI AND HINDI
BED WETTING
Wetting of the bed in sleep either during the day or night is common in infancy. However, a majority of these children get better with time and toilet training. If a child is more than 4 years and is continuing to wet, medical attention and treatment is necessary.
If the child wets both when awake and in sleep, then he definitely has a problem with his urinary control mechanism and all necessary investigations need to be done to find out the cause and treat the same. ●
GUJARATI
પથારીમાં પેશાબ (એન્યુરેસીસ)
નાની ઉંમરમાં બાળક ઉંઘમાં (રાત્રે અથવા દિવસે) પથારીમાં પેશાબ કરે એ સામાન્ય ગણાય છે. બાળકને યોગ્ય ટ્રેનીંગ આપવાથી મોટા ભાગનાં બાળકો ઉંમર વધતા સારા થઈ જાય છે.
જા બાળક ૪ વર્ષથી મોટું હોય અને ઉંઘમાં પેશાબ કરતું હોય તો ડાક્ટરની તપાસ અને ટ્રીટમેન્ટ જરૂરી છે.
બાળક જાગતાં અને ઉંઘતા જા પેશાબને કન્ટ્રોલ ન કરતું હોય અથવા કાયમ કપડાં ભીનાં કરતું હોય તો અચૂક કંન્ટ્રોલ સીસ્ટમની ખામી સમજી, જરૂરી બધી જ તપાસ કરાવી ટ્રીટમેન્ટ કરાવવી પડે છે. •
HINDI
बिस्तर गीला करना (एन्युरेसीस)
छोटी उम्र के बच्चे नींद में (रात्री अथवा दिन में) बिस्तर में पेशाब करे तो यह सामान्य बात है। उचित प्रशिक्षण देने से अधिकतर बच्चों में उम्र के साथ यह समस्या हल हो जाती है।
यदि बच्चे की आयु ४ वर्ष से अधिक हो और वह नींद में पेशाब करता है तो डॉक्टर से परामर्श और उपचार आवश्यक है।
बच्चा सोते-जागते यदि पेशाब पर नियंत्रण नहीं रख पाता है अथवा हमेशा कपडे गीले करता हो तो अवश्य ही उसकी मूत्र नियंत्रण प्रणाली में कोई दोष है। अतः सभी आवश्यक जांच कराकर उपचार की आवश्यकता होती है। •