INFORMATION AVAILABLE IN ENGLISH, GUJARATI AND HINDI

JAUNDICE AND THE SURGEON

Jaundice in the neonatal age is a common physiological phenomenon. It increases on the 3rd or 4th day of life and gradually regresses. The child becomes normal by the 3rd week of life. This is  common  in premature children, children with sepsis or blood group incompatibility. This is diagnosed with blood tests and if necessary, the child is treated with phototherapy.

However, if the jaundice continues beyond the 1st month of life and the child has dark yellow urine and white or chalky stools, it should raise a red flag. The child’s bilirubin level needs to be checked and further work up is necessary.

Cells within the liver produce liquid called bile which helps in digestion. The network of channels which help carry bile from the liver to the intestines is called the biliary system.

Sometimes children may have a cyst / cysts in the biliary system. This is called  choledochal cyst. It may cause symptoms like pain, jaundice or may be picked up incidentally on an ultrasound scan.  The treatment of this cyst is surgical excision followed by reconstruction of the biliary tree.

Biliary atresia is a rare disease of the liver and bile ducts that occurs in infants.  When a baby has biliary atresia, bile flow from the liver to the gallbladder is blocked. This causes the bile to be trapped inside the liver causing damage and scarring of the liver cells (cirrhosis) and eventually liver failure. There are many investgiations that can be done to diagnose biliary atresia. However, only laparoscopic cholangiography can  help diagnose biliary atresia with certainty . Liver biopsy can also be done laparoscopically which can help identify the degree of damage to the liver. Surgical reconstruction of the biliary tree is done for biliary atresia. Best results are expected when surgery is done before 3 months age. •

GUJARATI

બાળકમાં કમળો અને સર્જન

નવજાત શીશુમાં કમળો થવો એ ખૂબ જ સામાન્ય બાબત છે. આ જન્મ નાં ૩-૪ દિવસે થાય છે અને પછી ધીમે ધીમે ઘટવા માંડી ૨૦ દિવસ સુધીમાં બાળક નોર્મલ થઈ જાય છે. અધૂરા માસે જન્મેલા બાળકોમાં, ઇન્ફેક્શન વાળા બાળકોમાં, માતા સાથે બ્લડ ગ્રુપની અસમાનતા વાળા બાળકોમાં આ વધુ જાવામાં આવે છે. આ કમળાને ફિઝ્યોલોજિકલ કમળો કહેવામાં આવે છે. નવજાત બાળકમાં કમળો એક મહિનાથી વધુ ચાલે, સંડાસ સફેદ અથવા આછું પીળું થાય અને પેશાબ વધુ પડતો પીળો હોય તો લોહી ચેક કરાવી કમળાનું પ્રમાણ જાણવું જાઈએ.

લીવરના કોષમાંથી પીત્ત નામનું પ્રવાહી બને છે જે પાચનક્રિયામાં મદદરૂપ થાય છે. લીવરમાંથી પીત્તને આંતરડામાં પહોંચાડતી નળીઓ ને “બિલિયરી સીસ્ટમ” કહે છે.

બાળકમાં આ પીત્તની નળીઓની જન્મજાત ગાંઠને “કોલીડોકલ સીસ્ટ” કહે છે. આ ગાંઠના કારણે બાળકને દુઃખાવો અને કમળો થઈ શકે છે. યોગ્ય સમયે આૅપરેશન આ બીમારીનો ઇલાજ છે.

ઘણાં બાળકોમાં જન્મજાત પિત્તની નળીઓ (બિલીયરી સીસ્ટમ) બની હોતી નથી. આ બિમારી બિલિયરી એટ્રેઝિયા કહેવાય છે.

આ બીમારીના કારણે પિત્તનો લીવરમાં ભરાવો થવાથી લીવરને નુકશાન થાય છે. આ બીમારી માટે બાળક ૩ મહિનાની ઉંમરનું થાય તે પહેલા આૅપરેશન કરી આંતરડામાંથી પિત્તનો રસ્તો બનાવવો પડે છે. બિલિયરી એટ્રેઝિયાના નિદાન માટે ઘણા ટેસ્ટ કરી શકાય છે, પરંતુ “લેપ્રોસ્કોપીક કોલેંજયોગ્રાફી” એક જ એવી તપાસ છે જે ૧૦૦% ખાત્રીથી જણાવી શકે કે બાળકને બિલિયરી એટ્રેઝિયા છે કે નહી. ●

 

HINDI

बच्चों में पीलीया और सर्जन

बच्चों में पीलीया की बीमारी को दो भागों में विभाजित किया गया है।

१) नवजात शिशु से लेकर १ माह की आयु तक

२) १ माह से अधिक की आयु वाला बच्चा

नवजात शिशु को पीलीया होना एक आम बात है। यह बीमारी बच्चे के जन्म के ३-४ दिनों में होती है और बाद में धीरे-धीरे कम होने लगती है। २० दिन में बच्चा सामान्य हो जाता है। इसे फिजीयोलोजिकल पीलीया कहते हैं। यह पीलीया समय से पहले जन्मे बच्चे, असमान ब्लड ग्ा्रूप और संक्रमण वाले बच्चे को होता है। पीलीया का स्तर यदि बढ़ जाए तो बच्चे को अस्पताल में भर्ती कर फोटोथेरापी और खून में पीलीया के स्तर की जाँच कराना आवश्यक होता है।

बच्चों में पीलीया और सर्जन

१) नवजात बच्चे में यदि पीलीया एक महीने से अधिक रहता है और मल सफेद या हल्के पीले रंग का हो और पेशाब का रंग अत्यधिक पीले रंग का हो तो खून की जाँच कर पीलीया के स्तर के बारे में पता लगा लेना चाहिए।

२) बीलीयरी एट्रेझीया नामक रोग के कारण पित्त की नलियाँ न बनने की वजह से पीलीया बढ़ता जाता है। मल सफेद रंग का होता है और बच्चे का जीगर बड़ा होने लगता है। यह एक गंभीर बीमारी है और बच्चे की आयु २ माह की होने तक इसका ऑपरेशन करा लेना आवश्यक है।

जन्म से पहले या जन्म के बाद बच्चे के जीगर (लीवर) के नीचे यदि कोई गांठ हो (कोलेडोकल सीस्ट) तो जाँच करा कर उचित समय पर ऑपरेशन करने की आवश्यकता होती है। •