INFORMATION AVAILABLE IN ENGLISH, GUJARATI AND HINDI
Branchial Cyst and Branchial Sinus
Branchial cysts are found on the side of the neck. They are the embryological remnants of the branchial clefts which normally form many structures in the head and neck region. They are sometimes also seen like a small punctum (hole) which is called a Branchial Sinus. The sinus may discharge a tiny drop of liquid. The branchial cyst or sinus may get infected leading to formation of an abscess at the site. Precise surgery and complete excision of the branchial cyst with its entire tract is curative for this lesion. The tract goes up in the neck and opens near the tonsillar area. Inadequately performed surgery may lead to recurrence. ●
Left Branchial Sinus
Bilateral Branchial Sinus
Right Branchial Sinus
Infected Branchial Cyst / Sinus
GUJARATI
બ્રેન્કયલ સીસ્ટ અને બ્રેન્કયલ સાયનસ
બાળક માઁ ના ગર્ભમાં આકાર લેતું હોય ત્યારે ગળાના ભાગમાં માછલીના ગલેફા જેવા બ્રેન્કયલ ક્લેફ્ટ્સ વિકાસ પામતા હોય છે. આ બ્રેન્કયલ ક્લેફ્ટ્સમાથી મોઢું અને ગળાના વિવિધ અંગો આકાર લેતા હોય છે. આ બ્રેન્કયલ ક્લેફ્ટ્સના કોષ વિકાસ દરમિયાન બનાવવાના હોય તે સિવાયના બીજા અવયવ બનવાથી બ્રેન્કયલ સીસ્ટ અને બ્રેન્કયલ સાયનસ નામની જન્મ જાત ખોડ થાય છે. બ્રેન્કયલ સીસ્ટમાં ગળાના આગળના ભાગમાં ગાંઠ જાવા મળે છે અને બ્રેન્કયલ સાયનસમાં ગળાના આગળના ભાગમાં નાનું કાણું જાવા મળે છે. આ કાણામાંથી પ્રવાહી કે સફેદ પરુ નીકળતું હોય છે. બ્રેન્કયલ સીસ્ટમાં ઇન્ફેક્શન થવાથી પરૂ પણ થતું હોય છે. બ્રેન્કયલ સીસ્ટ તથા બ્રેન્કયલ સાયનસ માટે આૅપરેશનજ એક વિકલ્પ છે પરંતુ આૅપરેશન વખતે આ સીસ્ટ અને સાયનસ તેના મૂળભુત માર્ગ સાથે સંપૂર્ણપણે કાઢવામાં ન આવે તો ફરીથી બ્રેન્કયલ સીસ્ટ અથવા બ્રેન્કયલ સાયનસ થવાની શક્યતા રહેલી છે. આૅપરેશન બને તેટલું જલ્દી કરાવવું. બાળકની ઉમર/વજનનું આૅપરેશન માટે મહત્વ નથી. •
HINDI
ब्रेंकियल सीस्ट और ब्रेंकियल सायनस
गर्भस्त शिशु जब गर्भ में आकार प्राप्त कर रहा होता है तब उसके गले के भाग में मछली के गलफ़डो के समान ब्रेंकियल क्लेफ्ट विकसित होते हैं। इन्हीं ब्रेंकियल क्लेफ्ट से मुँह और गले के विविध अंग आकार प्राप्त करते हैं। यह ब्रेंकियल क्लेफ्ट की कोशिकाएं विकास के दौरान जो अंग बनाने चाहिए उन अंगों के अतिरिक्त अंग बनाते है तब ब्रेंकियल सीस्ट और ब्रेंकियाल सायनस जैसी बीमारियां होती है। ब्रेंकियल सीस्ट होने पर गले के अगले भाग में एक गांठ दिखाई देने लगती है और ब्रेंकियल सायनस होने पर गले के अगले भाग में एक छोटा सा छेद दिखायी देता है। इस छेद से प्रवाही अथवा सफेद रसी का स्त्राव होता है। ब्रेंकियल सीस्ट होने पर संक्रमण के कारण भी रसी हो सकती है। ब्रेंकियल सीस्ट और ब्रेंकियल सायनस दोनों का एक मात्र उपचार ऑपरेशन है। यदि ऑपरेशन के दौरान सीस्ट को उसके मूल मार्ग समेत न निकाला जाए तो ब्रेंकियल सीस्ट अथवा ब्रेंकियल सायनस के पुनः उभर आने की संभावना रहती है। ऑपरेशन जितना जल्दी हो सके उतना जल्दी करा लेना चाहिए। बालक की आयु या वजन से इसका कोई सरोकार नहीं होना चाहिए।•