INFORMATION AVAILABLE IN ENGLISH, GUJARATI AND HINDI

UMBILICAL DISCHARGE

Children sometimes have a discharge coming from the umbilicus. This could be watery, purulent or foul smelling.  Chronic discharge may also cause excoriation of the skin around the umbilicus. This could be the result of  either a local umbilical infection or an abnormal connection of a part of the intestine (Patent vitello intestinal duct) or urinary bladder (patent urachus) to the under surface of the umbilicus.  The diagnosis of this problem needed open operation in yesteryears. However, with the advent of laparoscopy, these lesions can be diagnosed and treated without open surgery. ●

DSC02659 Picture3  Umbilical Discharge causing a persistently wet umbilicus 

GUJARATI

દૂંટીમાંથી પાણી અથવા બગાડ નીકળવો :

ઘણા બાળકોમાં જન્મ પછી દૂંટીના ભાગેથી પ્રવાહી, ચીકાશ અથવા મળ જેવું પ્રવાહી નીકળતું હોય છે. પ્રવાહી વધુ પ્રમાણમાં નિકળવાથી દૂંટીની આજુબાજુની ચામડી ફદફદી જાય છે. આ તકલીફને અÂમ્બલીકલ ડીસચાર્જ કહેવામાં આવે છે. આ ખોડમાં પેશાબની કોથળીનો અમુક ભાગ અથવાતો આંતરડાનો અમુક ભાગ દૂંટીના અંદરના ભાગ સાથે જાડાયેલો હોવાથી આંતરડામાં બનતા ચીકાશ અથવા મળ દૂંટી વાટેથી બહાર નીકળે છે. જા પેશાબની કોથળી જાડાયેલી હોય તો પેશાબ પણ  આ રીતે બહાર નીકળે છે. પહેલા જમાનામાં આ ખોડ માટે પેટ ખોલીને આૅપરેશન કરવામાં આવતું હતું, પરંતુ હવે લેપ્રોસ્કોપીના આગમન પછી આ આૅપરેશન સંપૂર્ણ રીતે દૂરબીનથી જ થઈ શકે છે. લેપ્રોસ્કોપીથી આ ખોડનું સચોટ નિદાન અને નિવારણ થઈ શકે છે. •

HINDI

नाभिकीय स्त्राव :

बच्चों की गर्भनाल से कभी-कभी एक स्त्राव होता है। यह पानी जैसा, मवादयुक्तU अथवा बदबूदार हो सकता है। लंबे समय तक स्त्राव होने से यह नाभी के चारों ओर त्वचा को नुकसान पहुंचा सकता है। इसका कारण स्थानीय नाभिक संक्रमण अथवा आंतों के किसी हिस्से (पेटेंट क्द्बह्लद्गद्यद्य्रू आंत्र वाहिनी) का या मूत्राशय (पेटेंट यूरैचस) का नाभि की नीचे की सतह से असामान्य रूप से जुड़ा होना हो सकता है। पूर्वकाल में इस समस्या के निदान के लिए खुले आपरेशन की आवश्यकता होती थी। हालांकि, लैप्रोस्कोपी के आने के बाद इन घावों का निदान एवं उपचार बिना खुली सर्जरी के संभव हो गया है। •