INFORMATION AVAILABLE IN ENGLISH, GUJARATI AND HINDI
Umbilical and Paraumbilical Hernia
Umbilical hernia is seen in 5 % of children. The umbilical cord is attached to the area of the umbilicus in the intrauterine life. This area has a defect in the abdominal wall which closes after birth and forms the belly button. When this defect does not close spontaneously, the intestines may bulge through it when the child cries or strains and is called an umbilical hernia.
Umbilical hernias normally resolve spontaneously by the age of 2 years. If the size does not reduce after 2 years, then surgery is advisable. Application of coins or belts does not help in cure of umbilical hernias.
Many a times, the hernia may not be located at the umbilicus, but around it. These are called para umbilical hernias. Paraumbilical hernias do not resolve spontaneously. They also have a chance of the intestine getting blocked in the defect. Hence early surgery is advisable in cases of paraumbilical hernias unlike umbilical hernia. ●
Umbilical Hernia
Supra Umblical Hernia
Application of Belts and Coins should be avoided
Postoperative photo after Umbilical Hernia Repair
GUJARATI
મોટો દૂંટો (દૂંટીની સારણગાંઠ)
દૂંટીની સારણગાંઠ ૫% બાળકમાં જાવા મળે છે. બાળક માઁ ના ગર્ભમાં હોય ત્યારે નાળ દૂંટીના ભાગમાં જાડાયેલી હોય છે. બાળકના જન્મ પછી નાળ ખરી જાય છે અને તે રસ્તો બંધ થઈ જાય છે. આ રસ્તો બંધ ન થવાથી પેટની દીવાલમાં કાણું રહી જાય છે, જેમાંથી આંતરડા બહાર નીકળી ને મોટો દૂંટો કે દૂંટીની સારણગાંઠ કરે છે. દૂંટીની સારણગાંઠ ૨ વર્ષની ઉંમર સુધીમાં જાતે મટી જાય છે. દૂંટીની સારણગાંઠમાં સિક્કા કે બૅલ્ટ બાંધવાથી કોઈ ફાયદો થતો નથી.
બાળક બે વર્ષનું થાય ત્યાં સુધીમાં દૂંટીની સારણગાંઠ મટી ન હોય તો તેના માટે આૅપરેશન કરવું જરૂરી બને છે. આૅપરેશન સામાન્ય અને જાખમ વગરનું હોય છે. આ આૅપરેશનમાં પેટની દીવાલમાં કાણું હોય તેને ટાંકા વડે બંધ કરી દેવામાં આવે છે. ઘણીવાર દૂંટીના આજુબાજુના સ્નાયુઓમાં જગ્યા હોવાથી પણ મોટો દૂંટો બનતો હોય છે. આ તકલીફને પેરાઅÂમ્બલીકલ હર્નિયા કહેવાય છે. આ ખોડ જાવામાં તો મોટા દૂંટા જેવી જ લાગતી હોય છે, પરંતુ બાળકોના સર્જનને બતાવ્યા પછી જ આ ખોડ પેરાઅÂમ્બલીકલ હર્નિયા છે કે નહીં તે ખબર પડે છે. પેરાઅÂમ્બલીકલ હર્નિયામાં આંતરડું ફસાવાની શક્યતા રહેલી છે. મોટા દૂંટાથી વિપરીત પેરાઅÂમ્બલીકલ હર્નિયામાં જેટલું બને તેટલું વહેલું આૅપરેશન કરવું જરૂરી છે. •
HINDI
नाभि तथा नाभि के पास हर्निया
नाभि हर्निया ५% बच्चों में पाया जाता है। अंतर्गर्भाशीय काल के दौरान गर्भनाल नाभि के क्षेत्र में नाभि से जुड़ा हुआ होता है। इस क्षेत्र में पेट की दीवार में एक दोष होता है जो जन्म के बाद बंद हो जाता है और पेट बटन का निर्माण करता है। जब यह दोष स्वतः बंद नहीं होता है, तब बच्चे के रोने पर अथवा तनाव लाने पर आंतो में उभार उत्पन्न होता है जिसे नाभि हर्निया कहा जाता है। नाभि हर्निया सामान्य रूप से २ वर्ष की आयु तक अपने आप ठीक हो जाता है। यदि २ वर्ष के बाद आकार में कमी नहीं आती है, तो शैल्यचिकित्सा उचित होगी। सिक्कों या बेल्टों का उपयोग नाभि हर्निया के इलाज में मदद नहीं करता है। कई बार, हर्निया नाभि पर स्थित नहीं होता है, लेकिन इसके आस-पास होता है। इन्हें नाभि के पास या परानाभि हर्निया कहते हैं। परानाभि हर्निया अपने आप नहीं मिटता। इस हर्निया में दोष क्षेत्र में आंत में रुकावट होने की भी संभावना है। इस वजह से नाभि हर्निया के विपरीत नाभि के पास वाले हर्निया में प्रारंभ में ही सर्जरी की सलाह दी जाती है। •