INFORMATION AVAILABLE IN ENGLISH, GUJARATI AND HINDI
FOREIGN BODY IN THE GASTROINTESTINAL TRACT
Children have a tendency to put one or the other thing in their mouth. Sometimes these things may get swallowed and stuck in the oesophagus or stomach and may create an emergency situation.
Oesophageal Foreign bodies: When the child swallows an object which is larger than the size of its oesophagus, it gets stuck into it. Objects like coins, hair pins, home decor pieces commonly get stuck in the oesophagus.
Nowadays, children have access to the button batteries commonly used in Chinese toys. This button battery if incidentally swallowed and stuck in the oesophagus can have disastrous consequences due to the alkali contained in it. This may even cause perforation of the oesophagus or its adjoining wind pipe. A swallowed button battery should hence be treated as a serious emergency.
Gastric Foreign bodies: Majority of the oesophageal foreign bodies pass into the stomach and further into the intestines. Most of them get spontaneously expelled transanally. However, a foreign body that is persistent or sharp may require intervention to be removed. Most of the gastric foreign bodies are removed by upper G.I. endoscopy.
What is to be done?: In children with foreign bodies, parents should restrain from giving laxatives or bananas. If possible, carry a sample of the foreign body that the child has swallowed if handy. A high degree of caution and urgency should be exercised for a swallowed button battery. ●
GUJARATI
આકસ્મિક ગળી ગયેલી વસ્તુઓ (ફારેન બોડી)
૨વર્ષની ઉંમર પછી બાળકોને ગમે તે વસ્તુ મોં માં મૂકવાની ઇચ્છા થતી હોય છે. આવી વસ્તુ ગળી જતાં તે અન્નનળી અથવા હોજરીમાં જતી રહે છે અને ઇમરજન્સી ઊભી થાય છે.
અન્નનળીમાં ફારેન બોડી : બાળકની અન્નનળીની સાઈઝથી મોટી વસ્તુ જ્યારે બાળક ગળી જાય તો તે અન્નનળીમાં ફસાઈ શકે છે. દા.ત. રૂપિયાનાં સિક્કા, માથાની પીન, પેÂન્સલના ટુકડાં વિગેરે. ચાઈનીઝ રમકડાંમાં વપરાતી બટન બેટરી રમકડાંમાથી બહાર આવતાં બાળક તેને મોંમાં મૂકે અને જ્યારે તે અન્નનળીમાં ફસાય અને તેને તાત્કાલિક કાઢવામાં ન અવે તો તેમાં રહેલાં સ્ટ્રોંગ આલ્કલી અન્નનળીમાં કાણું પાડી દે છે. ઘણીવાર અન્નનળીની બાજુમાં આવેલ શ્વાસનળીમાં પણ કાણું પાડે છે જે ખૂબ જ સીરિસય Âસ્થતિ છે.
હોજરીમાં ફારેન બોડી : મોટા ભાગની ફારેન બોડી અન્નનળીમાંથી પસાર થઈ હોજરીમાં જાય છે. અને ઘણી ખરી ફારેન બોડી આંતરડામાં જઈ સંડાસ વાટે બહાર નીકળી જાય છે. ફક્ત તીક્ષ્ણ ફારેન બોડી અથવા હોજરીમાં પડી રહેલી ફારેન બોડીને દૂરબીન વડે બહાર કાઢવી પડે છે.
શુ કરવું? : જુલાબની દવા ન આપો, કેળા ન ખવડાવો, ફારેન બોડીનો નમૂનો હોય તો ડાક્ટર ને બતાવવા સાથે લઈ જાઓ, બટન બેટરી સેલ ખૂબ જ નુકસાનકર્તા છે. •
HINDI
अकस्मात निगली गई वस्तु
२ वर्ष की आयु के उपरांत बच्चे किसी भी वस्तु को उठाकर मुँह में डाल देते हैं और ऐसी वस्तु के निगल लेने पर वह वस्तु अन्ननली अथवा पेट में चली जाती है और आपात स्थिति उत्पन्न हो जाती है।
बच्चे की अन्न नली के आकर से अधिक बड़ी वस्तु के निगल जाने पर वह गले में अथवा अन्न नली में फंस जाती है जैसे कि रूपये का सिक्का, हेर पीन, पेंसिल का टुकड़ा, चीनी मिट्टी के खिलौने आदि। बटन सैल से चलनेवाले खिलौनों की बैटरी निकाल कर बच्चा मुँह के अंदर डाल देता है। ऐसी वस्तु अन्न नली में फंस जाने पर यदि उसे तुरंत बाहर न निकाल लिया जाए तो उनमें मौजूद तीव्र आल्कली अन्न नली में छेद बना सकता है। कई बार अन्न नली के पास स्थित श्वास नली में भी छेद बना सकता है, जो गंभीर स्थिति उत्पन्न कर सकता है।
पेट में बाहरी वस्तुएँ
अधिकतर बाहरी वस्तुएं अन्न नली से होकर पेट में जाती है। इनमें से कई वस्तुएं मल के साथ बाहर आ जाती हैं। केवल तीक्ष्ण अथवा पेट में फंसी हुई वस्तुओं को ही दूरबीन की सहायता से बाहर निकालने की आवश्यकता होती है।
क्या करना चाहिए
जुलाब की दवाई नहीं देनी चाहिए, केला न खिलाएं। निगली गई वस्तु का नमूना उपलब्ध हो तो डॉक्टर को दिखाना चाहिए। बटन सैल बहुत नुकसानदायक है।•